VIVEK SHAH

011011010010000001100001011001000110010001101001011000110111010001100101011001000010000001110100011011110010000001101010011000010111011001100001 Click Here

Custom Search

૧૪ ટીમો ને શું લેવા બોલાવી ?

-> ૬ ટીમો ને તો હારવા માટે બોલાવી છે :) બાકી ની 8 ઉપર હું સેજ પ્રકાશ પાડવો પસંદ કરીશ ... તો એ હશે .... ઇંગ્લેન્ડ ... સાઉથ આફ્રિકા... ન્યુઝીલેન્ડ ... લંકા .... બાંગ્લા ... પાક .... વેસ્ટ ઇન્ડીઝ .... અને ટીમ ઇન્ડી...યા....
 
સૌ પ્રથમ તો .... વેસ્ટ ઇન્ડીઝ.... એક જામાનાનો સિંહ આજે દાંત અને નખ વગરનો છે.... કેરોઈન પોલાર્ડ એ હાલ વર્લ્ડ નો બેસ્ટ ફિનીશર ભલે હોય... પણ ક્રિકેટ ૧૧ જણાથી રમાય છે .... કિંગ કેપ્સીલો (ગાયલ) નું બેટ ભારત માં બહુ ગાજતું નથી... એક માત્ર છુપા રુશ્તમ એવા સરવન ને નાં ભૂલવો જોઈ એ... બ્રેવો માં પણ દમ છે ... જો આ ચાંડાલ ચોકડી કામ કરે તો વેસ્ટ ઇન્ડીઝ .... બહુ બહુ તો સેમી ફાઈનલ સુધી પહોચી શકાશે
 
બંગલા .... ૨૦૦૩ માં કેન્યા એ જે કર્યું એવી કે એથી વધુ આશા બંગલા પાસેથી આ વખતે sevI શકાય... સાકીબ નાં નેતૃત્વ માં ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું છે ... તમીમ નું બેટ પણ સારું ચાલે છે ... મોર્તઝા ૨૦૧૦ માં આઈ પી એલ માં ઉંચી બોલી માં ગયેલો .. (વ્યર્થ) કાયસ અને સિદ્દીક્કી પાસે બેટિંગ ટેકનીક છે ... અને અશરફુલ... એટલે બાંગ્લા નો ગાવસ્કર ... (એ લોકો નો એવો જ હોય) રહીમ નું વિકેટ કીપિંગ નબળું છે સેજ ... ઠીક છે ... સાકીબ અને તમીમ ચાલી ગયા તો .. સેમી ફાઈનલ ... ફાઈનલ ... (કપ ને વાર લાગશે બેટા બાંગલા)
 
લંકા... ઘર આંગણે અપસેટ સર્જવાના કિંગ ... આ સિંહાલી ઓ માં મને દમ લાગે છે ... સાંગાકારા અને જયાવાર્દાને મેઈન બેટ્સ મેં છે ... બહુ જ સીનીયર ખેલાડી ઓ છે .... જયાવાર્દાને નો આ અંતિમ વર્દ્કાપ હોવાની પુરતી સંભાવના છે ... એ સિવાય તોફાની દિલશાન ને ર...ોકવો એ લોધાના ચાના ચાવવા જેવું કામ છે .. થારંગા બહુ ટેલેન્ટેડ બાતસ મેંન છે .. ફાસ્ટ બોલિંગ ની કમાન ફર્નારડો તથા મલિંગા નાં હાથ માં રહેશે ... રન્દીવ ને ટીમ માં નાં લીધો એ નાં ગમ્યું .... બાકી સ્પીન દીપ્પર્ત્મેન્દ માં ધારણ, મેન્ડીસ અને હેરાથ ની તીકડી જોર દાર છે ... હાલ આઉટ ઓફ ફોર્મ હોવા છતાં હું આ ટીમ ને વરદકપ નાં ૪ પ્રબળ દાવેદારો માં ગણું છું
 
પોરકીસ્તાન ... હંમેશા વિવાદિત ટીમ રહી છે ... આફ્રીદી .... નામ જ કાફી છે ... એ સિવાય મિસ્બાહ , યુનીસ , અને કામરાન પર બેટિંગ નો દારોમદાર રહેશે ... અખ્તર અને ગુલ ની બોલિંગ માં હવે પહેલા જેટલો દમ નથી રહ્યો ... ક્યારેક રઝ્ઝાક પણ બહુ ખતરનાક પ્લેયર કહેવાતો હતો ... પણ રૈના ભાવ રાતે જતા રહ્યા છે ... સઈદ અજમલ ... આ નાંમ થી મને સેજ આશા છે ... આ ઓફ સ્પિનર ની બોલિંગ મસ્ત પડે છે ... (ખાલી વિકેટ કીપ્પાર કેચ છોડી દે છે ) આ ટીમ એક થઇ ને રમશે કે કેમ એ જોવાનું રહ્યું.... બાકી ... સેમી ફાઈનલ સુધી પહોચે તો સારું ... બાકી ... રામ રામ ... ભલું કરે ભગવાન
 
ઈંગલેન્ડ ... પીટરસન ... કોલીન્ગ્વુંદ .. બેલ ...સ્ત્રૌસ બધા એક એક થી ચડીયાતા બેટ્સ મેં છે ... જીમ્મી ની બોલિંગ સારી છે ...બ્રોડ ની પણ ... જો ગ્રીમ સ્વન અને લ્યુક રાઈટ બરાબર કામ કરશે તો સેમી ફાઈનલ અને નસીબ હોય તો ફાઈનલ ની ટીકીટ પણ ફાડી શકાય .. (પણ આ બિચારી ટીમ ૩ વાર ફાઈનલ હારેલી છે ) હહાહાહાહાહાહહા (બુરી બાત ... કિસીકી કમી ઓ પર હસના ની ચાઇયે )
 
પંટર ની સેના ... પંટર , ક્લાર્ક, અને વોટસન નહિ ચાલે તો panTarnI સેના ગ્રુપ રાઉન્ડ પણ પાર નહિ કરી શકે ... બાત સોરી ... ત્રણ માંથી એક પણ ચાલશે તો પાર karI જશે કેમ કે આપણે ૩ ટીમ ને હારવા બોલાવી છે દરેક ગ્રુપ માં ... આ સ્મિથ અને પેઈન વાંદરા જેવ...ા નથી લાગતા?? જોન્સન અને લી ની બોલિંગ મસ્ત છે ... કરેઝ્ઝા ને ૨૮ વર્ષે મોકો મળ્યો ... અલાવ ... આના કરતા કોઈ ૧૬-૧૭ વર્ષ નાં બાબલા ને મોકલ્યો હોત તો ૨૦૨૩ નાં વર્લ્ડ કપ માં કામ લાગત ... મને panTarnI સેના પ્રત્યે અંગત નફરત છે હો મિત્રો... એવું ઈચ્છું કે .... કે ... કાલે જ પાછા જતા રહે... પણ મને એમનો પણ સેમીફાઈનલ સુધી નો ચાન્સ લાગે છે ..
 
સાઉથ આફ્રિકા.... આ વર્ષના વર્લ્ડ કપ જીતવાનું સૌથી પ્રબળ દાવેદાર... સ્મિથ, કાલીસ અને ડીવિલિયર્સ ની ટીકડી જોરદાર છે ... પ્લસ કે આઈ.પી.એલ નાં કારણે સબ કોન્તીનેતાલ પચીસ થી સારા એવા પરિચિત છે ... દ્યુંમીની જેવા પ્રતિભાશાળી ખેલાડી ઓ છે ... બોથા એક જ ભરોસા પત્ર સ્પિનર હોવો એ કમી ગણી શકાય સ્ટીન ... પરનેલ .. અને મોર્કલ ની ફાસ્ટ ટીકડી ટીકડી ટીક છે ... અંતિમ પણ ભારત જેવી લાંબી બેટિંગ લાઈન અપ ધરાવે છે ... આમલા અનફીટ છે શરૂઆતની ૧,૨ મેચ માં પણ એથી કોઈ ફરક નહિ પડે ... જોરદાર ટીમ છે ... કપ જીતવા પૂર્ણ પાને સક્ષમ
 
ટીમ ઇન્ડીયા.... હુહ... વર ને કોણ વખાણે ?... :)) સાઉથ આફ્રિકા કે પાસ ક્યા હૈ હાય ??? સ્મિથ હૈ... આમલા હૈ ... કાલીસ હૈ.. બોથા હૈ... સ્ટીન હૈ... મોર્કલ,પરનેલ.ડીવિલિયર્સ હૈ.... હમારે પાસ સાચીન હૈ ... :)) બાય ચ્ધ્વે સચિને પડતો મુકીએ તો ફૂટવર્ક વ...ગર નો ભૂસું ભરેલો સહેવાગ જો ઇટવા વાળી કરશે ને તો દડો પ્રેક્ષકો માં જ જોવા મળશે ... દિલશાન કરતા ૧૦૦% વધુ ખાતર નાક છે ... અને પઠાણ જો ઇત્શે ને તો દડો હાથ માં ની આવે ... પોલાર્ડ ની જેમ જ. એ સિવાય રીના નું ફૂત્વાર મસ્ત છે .. ગંભીર વિરાટ ફોર્મ માં છે ... આવી સ્થિતિ માં યુવી ને રમાડવો કે nahI એ પ્રશ્ન છે ... ચાવલા એતેકીંગ છે .. પણ શરુ આત માં જુદાઈ ગયો તો ભારે પડશે ... એ સિવાય ભજ્જી તો છે જ સંકટ મોચક હનુમાન ... ફાસ્ટ માં ઝાહિર નહેરા.. પ્રવીણ ની ખોટ સાલશે ... મુનાફ ની આ બદલાયેલી બોલિંગ મને બહુ ગમી ... જોઈએ શું થાય છે

0 comments:

Post a Comment